વાંકાનેરના ભલગામની સીમમાં પેટ્રોલ છાંટી સળગી ગયેલ યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં શરીરે પેટ્રોલ છાંટી સળગી ગયેલા અમદાવાદના રહેવાસી રાજેશભાઇ પરસોત્તમભાઈ રામાણી ઉ.45નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text