વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી બે વરલીભક્ત ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી કિશોર વજાભાઈ કોબિયા, રહે. ખેરડી, તા. ચોટીલા અને સનાભાઈ સવસીભાઈ બાવરિયા, રહે. બામણબોરને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 10,800 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text