મોરબીના પંચાસર રોડ ઉપર ચાર જુગારી પકડાયા

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલમીલ નજીક સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મહમદભાઇ જીવાભાઇ પરમાર, ગુલામહુશેન નુરમામદભાઇ પીપરવાડીયા, હનીફભાઇ આદમભાઇ કઇડા અને હાસમભાઇ કાસમભાઇ ગાધને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 3,920 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text