માળીયાના સુલતાનપુર ગામે 12 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે સુલતાનપુર ગામે આરોપી છગનભાઇ પંકજભાઈ સનુરાની વાડીના શેઢેથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 12 બોટલ કિંમત રૂપિયા 4500 ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી છગન હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text