VACANCY : ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ પર્સનની ભરતી જાહેર

 

અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ પર્સનની વેકેન્સી જાહેર કરવામાં આવી છે.

ઓપેક સિરામિક્સ સ્થાનિક તેમજ ઇન્ટરનેશનલ બજારમાં ઝીરકોનીયમનું વેચાણ કરે છે. આ અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક ચૂકવા જેવી નથી. નોકરી ઇચ્છુંકોએ પોતાના રિઝ્યુમ વોટ્સએપ નંબર 78618 82505 ઉપર મેઈલ કરવાનું રહેશે.


પોસ્ટ : માર્કેટિંગ પર્સન
સંખ્યા : 1
અનુભવ : 5 વર્ષ
સેલેરી : 20થી 25 હજાર + ઇન્સેટિવ


હેડ ઓફિસ :
નવરત્ન કોર્પોરેટ પાર્ક
ઓફિસ નં. 207 & 208, એ બ્લોક,
ડીશમેન કોર્પોરેટ હાઉસ સામે,
ઇસ્કોન અંબાલી બોપલ રોડ,
અંબાલી, અમદાવાદ

પ્લાન્ટ :
પ્લોટ નં. 51/5
જીઆઇડીસી એસ્ટેટ, મોતીપુરા,
હિંમતનગર
જી.સાબરકાંઠા

સંપર્ક :
http://www.Opaqueceramics.Com
http://Www.opaqueceramics.in