માળીયાના માણાબા નજીક રીક્ષા પલ્ટી જતા મહિલા ઇજાગ્રસ્ત

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામના પાટિયા નજીક જીજે – 13 – વી – 5524 નંબરની અતુલ શક્તિ રીક્ષા પલ્ટી જતા જાજાસર ગામના સમજુબેન ગંગારામભાઈ શીશણોદા ઉ.60 નામના મહિલાને ઇજાઓ પહોંચતા રીક્ષા ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text