માળીયામા જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : માળીયા શહેરના કોળીવાસ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડા અને હિતેશ દેવશીભાઈ ચાવડા નામના બે શખ્સને પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text