મોરબીના યુવાને ઉંચી માંડલ નજીક ઝેરી દવા પી લેતા મોત

- text


મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર મધુસુદન હાઇટ્સમાં રહેતા મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોરણીયા ઉ.45 નામના યુવાને અગમ્ય કારણોસર ઉંચી માંડલ ગામ નજીક ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text