મોરબીના સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સમાં કાલે શુક્રવારથી હેવલ્સ ફેસ્ટિવ કાર્નિવલ : ઢગલાબંધ ઓફર્સ

 

સ્વીચ, લાઈટીંગ, સિલીંગ ફેન, વોલ ફેન, ટેબલ ફેન, એકઝોસ્ટ ફેન, મિકસચર, બ્લેન્ડર, ઈસ્ત્રી, ઓવન, ટોસ્ટર, ઇન્ડક્શન સગડી, રૂમ હીટર, ગીઝર સહિતના હોમ એપ્લાયન્સીસ ઉપર રૂ.435થી લઈને રૂ.10,910ની કિંમતની આઇટમો ફ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સમાં કાલે શુક્રવારથી હેવલ્સ ફેસ્ટિવ કાર્નિવલ શરૂ થવાનો છે. ઢગલાબંધ ઓફર્સ મુકવામાં આવી છે.તો જરૂર પધારો.

મોરબીમાં મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સ કાર્યરત છે. અહીં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી સહિતના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. વધુમાં અહીં હેવલ્સનો બ્રાન્ડ સ્ટોર પણ છે. જ્યાં તા.23 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી હેવલ્સ ફેસ્ટિવ કાર્નિવલ ચાલવાનો છે.

ફેસ્ટિવ કાર્નિવલ હેઠળ અહીં ઢગલાબંધ ઓફર મુકવામાં આવી છે. જેમાં હેવલ્સની સ્વીચ, લાઈટીંગ, સિલીંગ ફેન, વોલ ફેન, ટેબલ ફેન, એકઝસ્ટ ફેન, મિકસચર, બ્લેન્ડર, ઈસ્ત્રી, ઓવન, ટોસ્ટર, ઇન્ડક્શન સગડી, રૂમ હીટર, ગીઝર સહિતની ખરીદી ઉપર અલગ અલગ વસ્તુ ફ્રી આપવામા આવશે. રૂ. 3000ની ખરીદી ઉપર રૂ. 435ની કિંમતની ટ્યુબ લાઈટ ફ્રી, રૂ. 6000ની ખરીદી ઉપર રૂ. 1299ની કિંમતનો સ્માર્ટ લેમ્પ ફ્રી, રૂ. 12 હજારની ખરીદી ઉપર રૂ. 2420ની કિંમતનો એક્ઝોસ્ટ ફેન ફ્રી, રૂ. 25 હજારની ખરીદી ઉપર રૂ.5895ની કિંમતનો ડેકોરેટિવ ફેન ફ્રી અને રૂ. 50 હજારની ખરીદી ઉપર રૂ. 10910ની કિંમતનો સ્પેશિયલ ફિનિશ ફેન ફ્રી આપવામાં આવશે.

તો સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સમાં પધારીને હેવલ્સ ફેસ્ટિવ કાર્નિવલનો જરૂરથી લાભ લ્યો.

સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સ
સમર્પણ હોસ્પિટલ પાસે,
મહેન્દ્રનગર રોડ, મોરબી
મો.નં.7383875839