મોરબીના રવાપર રોડ ઉપર પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર ન્યુએરા સ્કુલ સામે આવેલ સરદાર ટાવરના પાર્કિંગમાંથી પ્લાયવુડના વેપારી પાર્થભાઈ ગૌતમભાઈ ત્રિવેદીનું રૂપિયા 26 હજારની કિંમતનું મોટર સાયકલ ચોરાઈ જતા ઇ એફઆરઆઈ બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.

- text

- text