કોરોના અપડેટ : નવા 8 કેસ નોંધાયા, 11 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી છે આજે કોરોનાના 8 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 58 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 843 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 3 મળી કુલ 8 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 9 અને ટંકારાના 2 દર્દી મળી કુલ 11 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 58 થઈ ગયા છે.

- text