મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળામાં આગ

- text


ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળામાં આગ લાગતા મોરબી પાલિકાનો ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. પ્રાથમિક વિગતોમાં ગૌશાળામાં રહેલ ઘાસચારમાં આગ લાગી છે અને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવામાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

- text