માળીયાના ખાખરેચી ગામેથી વરલીભક્ત ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે ખાખરેચી ગામે તળાવ નજીકથી વરલી મટકાનો જુગાર રમાડતા ભરતભાઇ જગજીવનભાઇ કૈલાને વરલી ફીચરના સાહિત્ય, પેન,ડાયરી, લાવા કંપનીનો સાદો ફોન તથા રોકડા રૂપીયા 4920 સહિત કુલ રૂપિયા 5420ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text