હડમતિયા કન્યા તાલુકા શાળાના 60 બાળકોને અપાઈ વેકસીન

- text


 

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામની સરકારી કન્યા તાલુકા શાળામાં ધો 7 થી 8 માં અભ્યાસ કરતી 12 થી 14 વર્ષની 60 વિધાર્થીનીઓને “CORBEVAX” નામની વેકસીન આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા શાળાના શિક્ષકગણ તેમજ આરોગ્ય કર્મીઓ તેમજ આશા વર્કર હાજર રહ્યા હતા.

- text