મોરબી નાલંદા વિદ્યાલયના શિક્ષક ગોળાફેંકમાં પ્રથમ અને ચક્રફેકમાં દ્વિતીય નંબરે વિજેતા

- text


મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલયના શિક્ષકે ગોળાફેંકમાં પ્રથમ અને ચક્રફેકમાં દ્વિતીય નંબર મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.

- text

ગુજરાત રાજ્ય કક્ષા સિનિયર સિટીઝન સ્પર્ધા-2021માં મોરબીની નાલંદા વિદ્યાલયના શિક્ષક રમેશભાઈ વાસદાડિયાએ એથલેટિક્સમાં ગોળાફેંકમાં પ્રથમ નંબર અને ચક્રફેકમાં દ્વિતીય નંબરે વિજેતા થયા છે.આ સિદ્ધિ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-મોરબી તથા નાલંદા વિદ્યાલય પરિવારે ગર્વની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા છે.

- text