વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 87.80 કરોડના નોન-પ્લાન રસ્તાઓ મંજૂર

- text


 

વાંકાનેર : વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં નવા નોન-પ્લાન અલગ-અલગ 30થી વધુ રસ્તાઓના કામો 87.80 કરોડના ખર્ચે મંજુર થયા છે.

- text

જેમાં સરતાનપુર થી ઇટોલી ગ્રેનીટો જોઇનિંગ ઢુવા માટેલ રોડ, માટેલ થી લાકડાધાર રોડ, લાકડાધાર વિઠ્ઠલપર આણંદપર રોડ, રસીકગઢથી પાજ એપ્રોચ રોડ, ગારીયા કાનપર રોડ, જાલસીકા (હોલમાતા) વસુંધરા રોડ, કોઠારીયા હડમતિયા રોડ, કાશ્મપરા થી અશરફનગર રોડ, અગાભિ પીપળીયા-જુની કલાવડી રોડ, તીથવા થી ટોળ એપ્રોચ રોડ, સિંધાવદર થી કાશ્મપરા રોડ, નેશનલ હાઇવેથી નવા જુના વઘાસીયા રોડ, સમથેરવા-નાગલપર રોડ, રાતાવિરડા થી ઓળ, લાકડાધાર થી આણદપર રોડ, ગાંગીયાવદર થી લુણસર રોડ, દેરાળા થી ખાનપર રોડ, રાતાવિરડા થી વીરપર રોડ, માટેલ થી સરતાનપર બાયપાસ રોડ, સમથેરવા થી ભીમગુડા રોડ, સમથેરવા થી માણેકવાડા એપ્રોચ રોડ, મોરથલા થી ગા‍ગીયાવદર રોડ, કાનપર થી દલડી રોડ, જાલીડા વસુંધરા રોડ, કોઠી જાલસીકા રોડ, એસ.એસ. (વાંકાનેર રજાઈ રોડ)થી તીથવા (કુબા) રોડ, અરણીટીંબા થી અમરાપર (ટંકારા)રોડ, વાંકાનેર કુવાડવા થી કણકોટ-3 રોડ, સ્ટેટ હાઈવે (વાંકાનેર જડેશ્વર) થી નવી રાતીદેવડી એપ્રોચ રોડ, કોઠારીયા (જડેશ્વર) થી ટંકારા રોડ, અમરસર મીતાણા થી પ્રતાપગઢ એપ્રોચ રોડ, પાંચ દ્વારકા થી અમરસર મીતાણા એપ્રોચ રોડ, સિંધાવદર થી પ્રતાપગઢ રોડ સુધીના કુલ 123.70 કિલોમીટરના નવા નોન પ્લાન રસ્તાઓ મંજુર થયા છે.

- text