મોરબીમાં રોટરી ક્લબ દ્વારા 27મીએ સાયક્લો ફન

- text


આયોજનમાં ભાગ લેનારને મેડલ અને સર્ટિફિકેટ અપાશે

મોરબી : મોરબીમાં રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા સાયક્લો ફનનું આયોજન કરવામાં આવ્યું છે.સાયક્લો ફનમાં ભાગ લેવા રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.ભાગ લેનારાઓને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવશે.

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તા.27ના રોજ સવારે 5:30 વાગ્યે સ્વામિનારાયણ ટેમ્પલ,જી.આઇ.ડી.સી પાસે શનાળા રોડ,મોરબી ખાતે સાયક્લો ફનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 5 કિમી,10 કિમિ,20 કિમીની રેસ રાખવામાં આવી છે.સાયક્લો ફનમાં ભાગ લેવા છેલ્લી તા.23 સુધીમાં રજીસ્ટેશન કરાવી લેવાનું રહેશે.

જેના માટે અલગ અલગ સ્થળોએથી રજીસ્ટેશન કરાવી શકશે.જેમાં કવીન્સ કેક વસંત પ્લોટ-૬,શનાળા રોડ,સ્ટે વેલ જીમની બાજુમાં મોરબી મો.93766 52360,ડૉ.પરાગભાઈ પારેખ જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી મો.૯૪૨૮૨ ૬૭૯૬૭,ઈન્ડીયન હેર સલુન બાપા સિતારામ ચોક,રવાપર રોડ,મોરબી મો.૯૩૩૯૯ ૯૯૯૨૫,મે. ગણેશ સિમેન્ડ કું.જી.આઇ.ડી.સી. મેઇન રોડ,મોરબી મો.૯૨૨૮૮ ૯૭૩૭૨,ફિઝિયોફી જીમ વોડાફોન સ્ટોરની ઉપર,શનાળા રોડ,મોરબી મો.૯૫૮૬૯ ૪૪૫૫૫,અરિહંત સુપર મોલ શોપ નં.૧-૨, માધવ કોમ્પ્લેક્ષ,એસ્સાર પેટ્રોલ પંપ પાસે,ત્રાજપર ક્રોસ રોઢ,મોરબી-૨ મો.૯૮૨૫૦ ૨૪૫૩૨,આદિત્ય હોસ્પીટલ ગોપાલ સોસાયટી,ગેંડા સર્કલ પાસે, મોરબી-૨ મો.૯૯૦૪૩ ૦૦૩૭૯,વન-અપ ટેલીકોમ ઓમ શાંતિ શોપીંગ સેન્ટર,ડાયમંડ માર્કેટ સામે, રવાપર રોડ, મોરબી મો.૯૦૯૦૫૮૮૮૮૮,સનરાઈઝ સ્ટેશનરી નીલકંઠ રેસિડેન્સી,કારીયા હનુમાની પાસે, નવલખી રોડ, મોરબી મો.૯૯૭૯૩ ૧૨૩૮૩ પર રજીસ્ટેશન કરાવી શકાશે.

- text

સાયક્લો ફનમાં ભાગ લેવા રજીસ્ટેશન માટે કવીન્સ કેક મો.93766 52360,વન અપ ટેલિકોમ મો.90905 88888,આદિત્ય હોસ્પિટલ મો.99043 00379,ગણેશ સિમેન્ટ કો.મો.92288 97372,ઇન્ડિયન હેર સાલુન મો.93399 99925,સનરાઈઝ સ્ટેશનરી મો.79843 42756,ડો.પરાગભાઇ પારેખ મો.94282 67967,અરિહંત સુપર મોલ મો.98250 24532,ફિઝિઓફીટ જીમ મો.95869 44555,પ્રોજેક્ટ ચેરમેઇન સિદ્ધાર્થ જોશી મો.92288 97372,પ્રેસિન્ડેન્ટ બંસી શેઠ મો.93766 52360 અને સેક્રેટરી રાશિદા લાકડાવાળા મો.70168 41055નો સંપર્ક કરી શકાશે.

- text