મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક વગર પ્રવેશ નહિ

- text


મોરબી : મોરબીની કોર્ટમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેની સર્વે એ નોંધ લેવા પ્રમુખ જે. આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text