વાંકાનેર તાલુકાના પોકસો કેસના આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પોકસો કેસના આરોપીના જામીન સ્પેશિયલ પોકસો અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના ગુના રજી. નં. 1285/2021ના પોકસોના આરોપી મુકેશ ભુપતભાઈ ફોસડીયાના જામીન માટે એડવોકેટ યોગરાજસિંહ જે. જાડેજાએ સ્પેશિયલ પોકસો કોર્ટમાં અરજી કરી હતી. એડવોકેટ યોગરાજસિંહની ધારદાર દલીલને આધારે કોર્ટે આરોપીના જામીન મંજુર કરી આપ્યા છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text