વાંકાનેર તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક

- text


વાંકાનેર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની,ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ તથા પરામર્શ કરીને વાંકાનેર તાલુકા મહિલા મોરચાના વિવિધ પદે હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે રાજપરા રંજનબેન દુર્લભજીભાઈ, મહામંત્રી તરીકે વાઢેર સોનલબેન પી., ઉપપ્રમુખ તરીકે દવે ડીમ્પલબેન એમ.અને પરમાર તરલાબેન પ્રભુભાઈ, મંત્રી તરીકે વસીયાણી અમીતાબેન પરેશભાઈ, ડાભી લાભુબેન કાળુભાઈ, વસીયાણી મધુબેન હરેશભાઈ, વાઘેલા હંસાબેન છગનભાઈ તેમજ કોષાધ્યક્ષ તરીકે પંડયા કિરણબેન પરીક્ષીતભાઈની નિમણુંક કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text