રોહિશાળા ગામમાં દેવદિવાળીએ સામાજિક નાટક ભજવાશે

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રોહિશાળા ગામમાં દેવદિવાળીએ સામાજિક નાટક ભજવાશે.

રોહિશાળા ગામમાં આગામી તા. 19ને શુક્રવારે સામાજિક નાટક રાંકનું રતન અને કોમિક પટેલ અને પટલાણી રજૂ કરવામાં આવશે. જે નિહાળવા જાહેર આમન્ત્રણ અપાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text