બંધુનગરમાં યુવક દ્વારા બાળાઓને સેન્ડવીચ મશીનની લ્હાણી

- text


મોરબી : મોરબી જિલ્લાના બંધુનગર ગામે ગામના યુવા વેપારી યોગેશ હાંસલપરા દ્વારા બાળાઓને લહાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

બહુચર ગરબી મંડળ દર વર્ષે બાળાઓને લહાણીમાં વિવિધ ઘરવપરાશની ચીજવસ્તુઓ આપે છે. આ વર્ષે ગામના યુવા વેપારી (99 શોપ ટંકારાવાળા) યોગેશ હાંસલપરા દ્વારા તમામ બાળાઓને ટોસ્ટર સેન્ડવીચ મશીનની ભેટ આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text