જાણો.. ગરબો તેમજ મૂર્તિ વિસર્જનનું મુહૂર્ત

- text


મોરબી : નવરાત્રીની પુર્ણાહુતી સમયે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગરબો તેમજ મૂર્તિ વિસર્જનનું મુહૂર્ત જાણીએ.

આ વખતે દશેરા તા. ૧૫/૧૦/૨૦૨૧ ને શુક્રવારના સાંજે ૬:૨૨ વાગ્યા સુધી છે.

આ દિવસે નવ દિવસ સુધી રાખેલ ગરબાને ગરબા પધરાવવા તેમજ (મૂર્તિ વિશર્જન)નો સમય નીચે મુજબ છે.

ખાસ પંચકનો દોષ ગરબા પધરાવવામાં લાગતો નથી.

સવારે ૬:૪૫ થી બપોરે ૧૧:૦૫ સુધી ચલ, લાભ, અમૃત, હોરા પણ સવારે શુક્ર, બુધ તેમજ ચંદ્રની તેમજ સવાર્થે સિદ્ધ યોગ પણ મળે છે.

બપોર પછી ૧૨:૩૨થી ૦૧:૫૯ સુધી શુભ તેમજ સાંજે ૪:૫૪થી ૬:૨૧ ચલ

પૂજ્ય આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)
મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text