માળીયાના કુંતાસી ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


માળીયા (મી.) : માળીયા તાલુકાના કુંતાસી ગામે જાહેરમાં જુગાર રમી રહેલા બાબુભાઇ સાદુરભાઇ સોઢીયા, કરશનભાઇ મગનભાઇ પરસોડા અને મહાદેવભાઇ શામજીભાઇ બાબરીયાને પોલોસે રોકડા રૂપીયા 5,250 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text