મોરબીમાં મારામારી-લુંટ-અપહરણનો આરોપી પાસા હેઠળ સુરત જેલહવાલે

- text


મોરબી : મોરબીમાં મારામારી, લુંટ તથા અપહરણના આરોપીને પાસા હેઠળ સુરત જેલહવાલે કરવામાં આવ્યો છે.

મોરબીમાં અવારનવાર મારામારી, લુંટ તેમજ અપહરણ જેવા ગુન્હામાં પકડાયેલ ઇસમ નદીમ ઉર્ફે બુધો સતારભાઇ વડગામા (રહે. મોરબી સીપાઇવાસ, જમાદાર શેરી) વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી, મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા, જીલ્લા મેજીસ્ટ્રેટ એ પાસા મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા ઇસમને ગઇકાલના રોજ અટકાયતમા લઇ સુરત લાજપોર જેલ હવાલે કરવામા આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text