વરસાદ અપડેટ : બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં હળવદમાં 19 મીમી

- text


મોરબી : આજે સવારથી ગોરંભયેલા આકાશ વચ્ચે ટંકારામાં મેઘરાજા ધીમા પડ્યા છે તો બપોરે 12થી 2 દરમિયાન હળવદ તાલુકામાં 19 મીમી અને ટંકારામાં 3 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી, વાંકાનેર અને માળિયામાં ફક્ત વાદળોની અવર જવર જ જોવા મળી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text