મોરબીની શાળામાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ધો. 6થી 12ના વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારની આગ હોય છે, કેટલા પ્રકારની ફાયર બોટલ છે, તેનો કેવી રીતે ઉપયોગ કરવો, શોર્ટ ટ્રિક, પકડવાની રીત સહિતની માહિતી અપાઈ હતી. ઉપરાંત વિદ્યાર્થીઓએ જાતેજ પ્રયોગ કરાવવામાં આવ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text