ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરશે પ્રોજેકટ પ્રભાતનગર : શ્રેષ્ઠ લોકેશનમાં આપના પ્લાનિંગ મુજબનું સુંદર ટેનામેન્ટ બનાવી આપશે

- text


ઓછા ભાવે કસ્ટમાઇઝ ટેનામેન્ટ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 2.67 લાખની સબસીડી પણ મળવાપાત્ર

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે અનેક મોરબીવાસીઓના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવાનું છે. કારણકે મોરબીના શ્રેષ્ઠ લોકેશનમાં પ્રોજેકટ પ્રભાતનગર આવ્યો છે. જ્યાં તમારા પ્લાનિંગ મુજબનું સુંદર ટેનામેન્ટ બનાવી આપવામાં આવશે. આ સાથે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 2.67 લાખની સબસીડી પણ મળવાપાત્ર હોય તો જલ્દીથી તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી ઘૂંટુ જવાના રસ્તે આઇટીઆઈ સામે પ્રભાતનગર પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સુંદર ટેનામેન્ટનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત ગ્રાહકના પ્લાનિંગ મુજબ પણ જે તે ડિઝાઇનમાં ટેનામેન્ટ બનાવી આપવામાં આવશે. એટલે ઓછા ભાવમાં કસ્ટમાઇઝ ટેનામેન્ટ મળશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 2.67 લાખની સબસીડી પણ મળવાપાત્ર છે.

પ્રભાતનગરની ખાસિયતો જોઈએ તો અહીં હવા ઉજાસવાળું નયનરમ્ય વાતાવરણ છે. ટેનામેન્ટનું બાંધકામ સંપૂર્ણ મજબૂત હશે. ફ્લશ ડોર માર્બલ ફ્રેમ સાથે તથા ટોયલેટ બાથરૂમમાં એલ્યુમિનિયમ ડોર, એલ્યુમિનિયમ સેક્શનની બારી હશે. આકર્ષક વિટ્રીફાઇડ ટાઇલ્સ તથા ડિજિટલ વોલ ટાઇલ્સ હશે. કિચન, બાથરૂમ તેમજ વોશ એરિયામાં ફૂલ હાઈટ સુધી સ્ટાન્ડર્ડ કંપનીની ગ્લેઝ ટાઇલ્સ હશે. દરેક મકાનમાં અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક હશે. મકાનની બહારની બાજુ તેમજ અંદરની બાજુએ આકર્ષક કલર હશે. પ્રીમિયમ ક્વોલિટી સેનેટરી વેર્સ તથા બ્રાન્ડેડ પ્લમ્બિંગ પાઇપ ફિટિંગ હશે. ગ્રેનાઇટા સ્ટોનનું કિચન પ્લેટફોર્મ સ્ટીલસિંક સાથે હશે. આઈએસઆઈ બ્રાન્ડ મોડ્યુલર સ્વીચ તેમજ વાયર હશે. તેમજ કન્સીલડ પાઇપ ફિટિંગ તથા ટીવી, ફ્રીજ, વગેરે જરૂરી ઇલેક્ટ્રિલ પોઇન્ટ હશે.

- text

આ ઉપરાંત ડોર ટુ ડોર આર.સી.સી. રોડ હશે. 24 કલાક પાણીની સુવિધા (કોમન બોર સાથે) હશે. સોસાયટીની ફરતી બાજુએ કમ્પાઉન્ડ વોલ અને એન્ટ્રીમાં આકર્ષક ગેઇટ હશે. આમ પ્રભાતનગર અનેક સુવિધાઓથી સજ્જ હશે. વિશેષ વિગતો માટે મો.નં. ભગવાનજીભાઈ ઓગણજા મો.નં. 75675 39391, દીક્ષિતભાઈ ઓગણજા મો.નં. 99980 45601 તથા કુનાલભાઈ ઓગણજા મો.નં.99096 91844 નો સંપર્ક કરવા જણાવાયું છે.


 

- text