શિવ હોલમાં ગુરૂ-શુક્ર બમ્પર ડિસ્કાઉન્ટ સેલ : માત્ર રૂ.150થી 250માં લેડીઝ, જેન્ટ્સ અને કિડઝ વેરનો ખજાનો

- text


માત્ર બે જ દિવસનો સેલ : સેલની એક વખત મુલાકાત લેવા જેવી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શિવ હોલમાં આવતીકાલથી બે દિવસ જેન્ટ્સ, લેડીઝ અને કિડઝ ગાર્મેન્ટનો ભવ્ય સેલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં શર્ટ અને ડિઝાઈનર સાડી સહિતની અનેકવિધ ગાર્મેન્ટ આઇટમો માત્ર રૂ. 150 થી 250માં મળશે. તેમજ નાઈટી, બરમુંડા પાઈજામાં સહિતની આઇટમો માત્ર રૂ. 150 થી 200માં મળશે. તો એક વખત અચૂકપણે આ સેલની મુલાકાત લેવા જેવી છે.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં મહા બમ્પર ડિસ્કાઉન્ટ સેલ શરૂ કરવામાં આવ્યો છે. ગાર્મેન્ટ શો રૂમ કોરોનાના કારણે બંધ થતાં તેનો તમામ માલ આ સેલમાં 80 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે.અહીં બજારમાં રૂ. 500થી 2500મા વેચાતા બ્રાન્ડેડ ગાર્મેન્ટ માત્ર રૂ.150થી 200માં મળે છે. અહીં ડિઝાઈનર સાડી 200માં, ડબલ બેડશીટ વિથ પીલો કવર રૂ. 250માં, બેંગ્લોર એક્સપોર્ટ ટાવલ રૂ. 200માં, જેન્ટ્સ ટી શર્ટ રૂ. 200મા તેમજ નાઇટી, બરમુંડા, પાઈજામાં સહિતની બ્રાન્ડેડ ગાર્મેન્ટ વેરાયટીઓ માત્ર રૂ. 150 અને 200મા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત અહીં તદ્દન નજીવા ભાવે કિડ્સ અને લેડીઝ માટે પણ મોટી વેરાયટી છે. સાથે અહીં 3XL, 4XL ટી શર્ટ અને બરમુંડા પણ ઉપ્લબ્ધ છે. આમ અહીં માતબર ડિસ્કાઉન્ટ ઉપર ગાર્મેન્ટ આઇટમો ગુરૂવાર અને શુક્રવાર એમ માત્ર બે દિવસ સવારે 10 થી રાત્રે 10 દરમિયાન જ મળી રહી છે. ત્યારે આ સેલની અવશ્ય મુલાકાત લ્યો તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text

જેન્ટ્સ વેર

શર્ટ, હાફ બાય ટી શર્ટ, ફૂલ બાય ટી શર્ટ, કોલર ટી શર્ટ, જીન્સ, કાર્ગો, નિકર, પાયજામા, કેપ્રી સહિતની વિવિધ આઇટમો

લેડીઝ વેર

પ્યોર કોટન કુર્તિની અગણિત વેરાયટી, પ્લાઝો, ગર્લ્સ પાયઝામા, કેપ્રી, જેગીસ, જીન્સ, ગર્લ્સ ટોપ, ગર્લ્સ શર્ટ સહિતની અનેક આઇટમો

કિડઝ વેર

ટી શર્ટ, શર્ટ, નિકર, પાયઝામાં, પેન્ટ, કેપ્રી, ફ્રોક, સ્કર્ટ જીન્સ, કાર્ગો, સેન્ડો સહિતની અનેક આઇટમો

- text