માળીયા નજીક પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં મંદરકી ગામ નજીક વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી છે.

- text

ગઈકાલે માળીયા તાલુકાના મંદરકી ગામના ઝાપા પાસે વ્હીસ્કીની બોટલ નંગ 5 (કી.રૂ. 2000) સાથે જયંતીભાઇ ગોરધનભાઇ અગેચાણીયાને પોલીસે પકડી પાડ્યો હતો. માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં આ શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text