મોરબી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી જાહેર

- text


રાજકીય પક્ષના ઉમેદવારોને અહીં નોંધાવી પડશે ઉમેદવારી

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રીયા અંતર્ગત જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો રજૂ કરવા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની યાદી જાહેર કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

મોરબી નગર પાલિકા માટે
ડી.બી.ઝાલા, પ્રાંત અધિકારી મોરબી
બી.એમ.સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી

- text

માળીયા નગર પાલિકા માટે
જે.કે,ભાગીયા, જિલ્લા આયોજન અધિકારી મોરબી

વાંકાનેર નગરપાલિકા માટે
એમ.એ. દેશાઇ, પ્રાંત અધિકારી વાંકાનેર

મોરબી જિલ્લા પંચાયત માટે

મોરબી તાલુકાની આઠ સીટ માટે કુ. શ્વેતા પી.પટેલ જિલ્લા પુરવઠા અધિકારી ,મોરબી.
માળિયામિયાણાની બે સીટ માટે ઇલાબેન જી. ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી,મોરબી.
હળવદ તાલુકાની પાંચ સીટ માટે ગંગાસિંગ , મદદનીશ કલેકટર હળવદ.
ટંકારા તાલુકાની ત્રણ સીટ માટે કુ. એમ. એસ.કાથડ નાયબ કલેકટર, મોરબી.
વાંકાનેર તાલુકાની પાંચ સીટ માટે પી.વી.વસોયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી,મોરબી

મોરબી તાલુકા પંચાયતની 26 સીટ માટે
ડી. જે. જાડેજા મામલતદાર ,મોરબી ગ્રામ્ય,પી. એ. ગોહિલ તાલુકા વિકાસ અધિકારી , મોરબી.

માળીયા તાલુકા પંચાયત માટે
સી.કે પટેલ, તાલુકા વિકાસ અધિકારી ,માળિયા(મીં)
ડી.સી પરમાર મામલતદાર,માળિયા(મીં).

હળવદતાલુકા પંચાયત માટે
એચ.કે. આચાર્ય મામલતદાર , હળવદ
એ.જે રાવલ તાલુકા વિકાસ અધિકારી ,હળવદ.

ટંકારા તાલુકા પંચાયત માટે
એન.પી શુકલ મામલતદાર ,ટંકારા
એન. એમ તરખાલા તાલુકા વિકાસ અધિકારી, ટંકારા.

વાંકાનેર તાલુકા પંચાયત માટે
આર. આર.પાદરીયા મામલતદાર, વાંકાનેર
આર.આર પટેલ ઇ. ચા.તાલુકા વિકાસ અધિકારી, વાંકાનેર.

- text