પ્રોડક્ટ કોસ્ટ વધવા છતાં ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના ભાવમાં માર્ચ સુધી વધારો નહિ કરાય

- text


મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : વર્તમાન સ્થિતિમાં અનેક પરિબળોની અસરથી ઝીરકોનીયમની તમામ પ્રોડક્ટની કોસ્ટ વધી છે. તેમ છતાં ક્વોલિટી અને સર્વિસમાં મોખરે ગણાતા મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના ભાવ માર્ચ સુધી ન વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં કફી આપવામાં આવે છે.

હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયો નબળો પડ્યો, કન્ટેઇનરના ભાવમાં વધારો, ઝીરકોન સેન્ડના ભાવમાં તથા માંગમાં વધારો, ગેસ- લેબરના ખર્ચમાં વધારો સહીતના કારણોસર પ્રોડક્ટની કોસ્ટ વધી છે. તેમ છતાં ઓપેક સિરામિક્સ દ્વારા તેમના રેગ્યુલર કસ્ટમર માટે તમામ પ્રોડક્ટના ભાવ આગામી માર્ચ મહિના સુધી ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માર્ચ સુધીના ભાવનું લિસ્ટ

ZIRCOPAQUE 1/C( engobes) –A2– 50KGS — ₹95.00

ZIRCOPAQUE 5 MICRON –A5 –50KGS — ₹124.00

ZIRCOPAQUE 5 MICRON(60%) — A6 — 50 KGS — ₹119.00

ZIRCOPAQUE SUPERFINE 1 MICRON — A7 — 50 KGS — ₹126.00

ZIRCON PATTA 52%(newest launch) — A9 — 50KGS — ₹114.00

ZIRCOPAQUE < 1MICRON (shwet) — A3 — 50KGS –₹133.00

ZIRCOPAQUE FLOUR 325 mesh –A4 — 50KGS –₹ 111.00

ZIRCOPAQUE 1 MICRON (1/S) — A1 — 50KGS– ₹126.00

ZIRCON PO — A11– 50 KG –₹48

ZIRCOPAQUE SUPERFINE 1 MICRON (S) — A8 — 50KGS– ₹126.00

- text

અહીંની એક વખત રૂબરૂ મુલાકાત લ્યો અથવા અતીત વોરા મો.નં. 9825070921, નિશાંત વોરા મો.નં. 9925040921, માર્કેટિંગ મેનેજર કમલેશ પ્રજાપતિ મો.નં. 9978982921નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text