મોરબીના વિશિપરામાં રહેણાંક મકાનમાંથી રૂ. 21 હજારનો વિદેશી દારૂ પકડાયો, એકની ધરપકડ

- text


 

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાં આવેલ જાવેદભાઈ મહેબૂબભાઈ જામના રહેણાંક મકાનમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. 21,300ની કિંમતનો 66 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી જાવેદભાઈ મહેબૂબભાઈ જામ ઉ.વ.19 સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text