11 સપ્ટેમ્બર : મોરબી જિલ્લાના ડેમોની આજે સવારે 10 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : મોરબી જિલ્લાભરમાં ગત અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો છે. તો પણ હજુ મોરબી જિલ્લાના ડેમોમાં પાણીની ધીમી-ધીમી આવક ચાલુ છે. ત્યારે 11 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ મોરબી જિલ્લાના ડેમોની સવારે 10 વાગ્યાની સ્થિતિ જોઈએ.

1. મચ્છુ-2 ડેમ, 646 ક્યુસેકની જાવક, 2 દરવાજા 0.15 મી. ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 685 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.75 મી. ખુલ્લો

3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની જાવક

4. ડેમી-3 ડેમ, 776 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1 ફૂટ ખુલ્લો

5. ડેમી-1 ડેમ, 386 ક્યુસેકની જાવક, 0.04 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 388 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.6 ફૂટ ખુલ્લો

7. બંગાવડી ડેમ, 75 ક્યુસેકની જાવક, 0.03 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 223 કયુસેકની જાવક, 0.03 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 0 ક્યુસેકની જાવક

10. બ્રાહ્મણી-2 ડેમ, 0 કયુસેકની જાવક

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text