જાણો..મોરબી જિલ્લામાં આવેલા ડેમની સવારના 11 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની 24 ઓગસ્ટ, સોમવારે સવારના 11 વાગ્યાની સ્થિતિ નીચે મુજબ છે.

1) મચ્છુ-2 ડેમ, 1,36,000 ક્યુસેકની જાવક, 18 દરવાજા 12 ફુટ ખુલ્લા

2) મચ્છુ-1 ડેમ, 22822 ક્યુસેકની જાવક, 2.19 ફૂટ ઓવરફ્લો

3) ડેમી-1 ડેમ, 13,467 ક્યુસેકની જાવક,1.75 ફૂટે ઓવરફ્લો

4) ડેમી-2 ડેમ, 48,804 કયુસેકની જાવક, 14 દરવાજા 5 ફૂટ ખુલ્લા

5) બાંગાવાડી ડેમ, 6,610 ક્યુસેકની જાવક, 3 ફુટે ઓવરફ્લો

6) ડેમી-3 ડેમ, 68,000 કયુસેકની જાવક, 10 દરવાજા 10 ફુટ જેટલા ખુલ્લા

7) મચ્છુ 3 ડેમ, 1,12, 256 ક્યુસેકની જાવક, 16 દરવાજા 8 ફુટ ખુલ્લા

8) ઘોડાધ્રોઇ ડેમ, 5,981 કયુસેકની જાવક, 4 દરવાજા 1 ફુટ ખુલ્લા

9) બ્રાહ્મણી- 2 ડેમ, 5,260 કયુસેકની જાવક, 3 દરવાજા 2 ફુટ ખુલ્લા

10) બ્રાહ્મણી-1 ડેમ, 30,600 આવક, ઓવરફ્લો થવાની તૈયારીમાં

- text

- text