મોરબી જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સનું સેનીટાઇઝેશન કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલ અલગ અલગ વિસ્તારોમાં કુલ 8 108ની સેવા આપતી એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ તમામ એબ્યુલન્સને હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના સંક્રમણકાળને ધ્યાને લઈને સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવી છે.

- text

આ સેવામાં કાર્યરત 40 જેટલા સ્ટાફ સભ્યો હાલ સ્વયં પોતાને સેનીટાઇઝ કરી હાથમાં હેન્ડ ગ્લોઝ તેમજ મોં પર માસ્ક પહેરી સેવારત છે. કોરોના વાઇરસના સંક્રમણને રોકવા થતી કાર્યવાહીમાં આ તમામ 108 એમ્બ્યુલન્સ 24 બાય 7 કાર્યરત છે.

- text