મોરબીમાં ચામુંડા ગરબી મંડળ દ્વારા શરદ પૂનમની વિશિષ્ટ ઉજવણી

- text


પછાત વિસ્તારની બાળાઓ સાથે રાસની રમઝટ બોલાવી

મોરબી : મોરબીમાં વિકાસ વિદ્યાલય ખાતે ચામુંડા ગરબી મંડળ દ્વારા શરદ પૂનમની ઉજવણી નિમિતે પછાત વિસ્તારની બાળાઓને બોલાવીને રાસની રમઝટ જમાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ચામુંડા ગરબી મંડળના આયોજક રંજનબેન મકવાણા, વિકાસ વિદ્યાલયના સંચાલક ભરતભાઈ, મોરબી અપડેટના સ્થાપક દિલીપભાઈ બરાસરા, યંગ ઇન્ડિયા ગ્રુપના ચેરમેન દેવેનભાઈ રબારીના સહયોગથી કરવામાં આવ્યું હતું. તેમજ બાળાઓને સ્થળ સુધી લઇ જવા માટે નગરપાલિકા દ્વારા બસ ફાળવીને સહકાર આપવામાં આવ્યો હતો તે બદલ આયોજકોએ તેમનો આભાર માન્યો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text