મોરબીમાં આજે Vibrant Dance Crew દ્વારા Bye-Bye નવરાત્રિ

- text


મોરબી : મોરબીમાં આજે તા. 14 ઓક્ટોબરના રોજ મોરબી-રાજકોટ હાઇવે પર આવેલા ઉમિયા પાર્ટી પ્લોટ ખાતે Vibrant Dance Crew દ્વારા તેના સભ્યો માટે રાત્રે 7થી 12 કલાકે Bye-Bye નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંચાલન એંકર વિશાલ રાજપૂત દ્વારા કરવામાં આવશે. તેમજ જીત ગઢવી અને તેની ટીમ ખેલૈયાઓને ઝુમાવશે. આ તકે યુટ્યુબર રિદ્ધિ પટેલ ઉપસ્થિત રહેશે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text