ટંકારાના યુવાનોએ ગરીબોને જમાડી દશેરાની ઉજવણી કરી

- text


ટંકારા : દશેરાના નિમિત્તે ભગવાન શ્રીરામના વિજયના વધામણાં કરવા મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે. દશેરાની ઉજવણીથી ગરીબો પણ વંચિત ના રહી જાય તેવા આશયથી ટંકારાના યુવાનોએ ગરીબોને જમાડ્યા હતા. ટંકારાના યુવાનોએ વિજયાદશમી નિમિત્તે પછાત વિસ્તારમાં જઈ ગરીબોને સૂકી ભાજી, ખમણ તથા મીઠાઈ વહેંચીને ભોજન કરાવ્યું હતું. આ કાર્ય માટે તાલુકા પંચાયતના સભ્ય સાવન રાજપરા, આશર જયદીપ, જાની રણજીત, ગઢવી રાજભા, આષિશ ગઢવી, ઝાલા ગિરીરાજસિહ, કિશોર ભટાસણા સહિતના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text