મોરબીમા લીલાપર રોડ ઉપર જુગાર રમતા 3 ઝડપાયા

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર જુગાર રમતા 3 શખ્સોને એ ડિવિઝન પોલીસે રૂ. 1780ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ પર ચારમાળિયા સરકારી આવસના બગીચામાં જુગાર રમતા વિશાલભાઈ જકશીભાઈ દેલવાણીયા ઉ.વ.22 , વનરાજભાઈ દીપકભાઈ સોલંકી ઉ.વ. 19 અને અશોકભાઈ ધીરુભાઈ દેલવાણીયા ઉ.વ.22ને રૂ. 1780ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text