પ્રેરણાદાયી પગલું : પુત્રના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના રહેવાસી છનિયારા ભરતભાઇના પુત્ર શ્યામનો જન્મદિવસે આગામી તારીખ 10ના રોજ છનિયારા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં રહેતા ભરતભાઈ છનિયારા અને શિલ્પાબેન છનિયારાનો પુત્ર શ્યામ આગામી તારીખ 10ના રોજ બે વર્ષ પુરા કરશે. આ પ્રસંગ નિમિતે છનિયારા પરિવાર દ્વારા તારીખ 10ને શનિવારે સવારે 8:30થી 10:30 દરમિયાન, શ્રીકુંજ સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભાગ લેવા માટે છનિયારા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text