સીરામીક ક્ષેત્રે ખૂબ ઉપયોગી એવો એકાઉન્ટિંગનો કોર્ષ આત્મીય કોમ્પ્યુટરમાં સરળતાથી શીખો

- text


છેલ્લા 11 વર્ષથી કાર્યરત ડોએક માન્ય કેન્દ્ર આત્મીય કોપ્યુટરમા અનેકવિધ કોર્ષ ઉપ્લબ્ધ : અહીં દરેક કોર્ષની સાથે સ્પોકન ઈંગ્લીશનું જ્ઞાન પણ અપાઈ છે

મોરબી : મોરબીમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત ડોએક માન્ય કેન્દ્ર આત્મીય કોમ્પ્યુટરમા અનેક વિવિધ કોર્ષ ઉપ્લબ્ધ છે. અહીં દરેક કોર્ષની સાથે સ્પોકન ઈંગ્લીશનું જ્ઞાન પણ અપાઈ છે. વધુમાં આ કલાસીસમાં સીરામીક ક્ષેત્રે ખૂબ ઉપયોગી એવો એકાઉન્ટિંગનો કોર્ષ સરળતાથી શીખવવામાં આવે છે.

મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક ખાતે ગીતા કોમ્પ્લેક્ષમા છેલ્લા 11 વર્ષથી કાર્યરત આત્મીય કોમ્પ્યુટરમાંથી વિવિધ કોર્ષનું જ્ઞાન મેળવીને અનેક વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે. આ કલાસીસ આઈએસઓ 9001:2015 પ્રમાણિત છે. સાથો સાથ ડોએક માન્ય મોરબી જિલ્લાનું એક માત્ર કેન્દ્ર છે. અહીં એમએસ ઓફીસ, ત્રિપલ સી, ત્રિપલ સી પ્લસ, એકાઉન્ટિંગ, સી તથા સી પ્લસ પ્લસ લેંગ્વેજ, સીરામીક ડિજિટલ ડિઝાઇન કોર્ષ સહિતના કોર્ષ કરાવવામાં આવે છે.

આ ક્લાસિસની ખાસિયત એ છે કે અહીં દરેક કોમ્પ્યુટર કોર્ષની સાથોસાથ વિદ્યાર્થીઓને સ્પોકન ઈંગ્લીશનું પણ જ્ઞાન અપાઈ છે. અહીં 2 મહિનાથી લઈને 12 મહિના સુધીના કોર્ષ ઉપ્લબ્ધ છે. જેમાં વિદ્યાર્થીઓને બુક્સ મટિરિયલ્સ તેમજ સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવે છે. વધુમાં અહીંથી ડોએકનું જે સર્ટિફિકેટ આપવામાં આવે છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ભરતીઓમાં ઉપયોગી છે.

- text

આત્મીય કોમ્પ્યુટરમા એકાઉન્ટિંગનો વિશેષ કોર્ષ થાય છે. જે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમા ખૂબ ઉપયોગી બને છે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ટેલી, પ્રોફીટ અને મીરેકલ સોફ્ટવેરની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત વેટ, સર્વિસ ટેક્સ, ટીડીએસ અને જીએસટીની પણ ટ્રેનિંગ આપવામા આવે છે. આ કોર્ષ 3 મહિનાનો છે.આ ઉપરાંત અહીં સીરામીક ડિજિટલ ડિઝાઇન કોર્ષ પણ કાર્યરત છે. જેમા અત્યાર સુધીમાં 450 થી વધુ વિદ્યાર્થીઓએ તાલીમ મેળવીને અનેકે પોતાની કારકિર્દી ઘડી છે. કોઈ પણ કોર્ષ સંબંધિત વિશેષ વિગત માટે આત્મીય કોમ્પ્યુટરના સંચાલક વિજયભાઈ પટેલ મો.નં. 9898513013, 9979313013 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text