ટંકારામા યુવક ઉપર અજાણ્યા શખ્સનો લાકડી વડે હુમલો

- text


ટંકારા : ટંકારામા મોટરસાઇકલ લઈને ઘર પાસેથી અવારનવાર નીકળવા બાબતે યુવકે અજાણ્યા શખ્સને ટપારતા તેને યુવક ઉપર લાકડી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારામા જીઇબીની ઓફીસ પાછળ રહેતા સોમાભાઈ દિલીપભાઇ સરાણીયાએ ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ઘર પાસેથી એક અજાણ્યો શખ્સ અવારનવાર પસાર થતો હોય જે અંગે તેને ટપારતા તેને લાકડી વડે હુમલો કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text