અપહરણનો ભોગ બનનાર સાથે આરોપીને ઝડપી લેતી મોરબી એસઓજી પોલીસ

- text


મોરબી : મોરબી એસઓજીને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે અપહરણના ગુન્હામાં ભોગ બનનાર સાથે નાસતો ફરતા એક આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો છે.

મોરબી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ પટેલ, પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલા અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપી ચિરાગ ઉર્ફે રાજુ હર્ષદભાઈ લશ્કરી ઉં. વ.26, રહે. નવા નાગડાવાસ, આશ્રમ પાછળ પ્લોટમાં, તા.જી.મોરબી વાળાને અપહરણનો ભોગ બનનાર સાથે ઝડપી પાડી સી.આર.પી.સી. કલમ 41 (1) આઈ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ભોગ બનનારને તેના વાલીને સોંપવા મોરબી તાલુકા પોલીસને હવાલે કરેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text