બીલીયા ગામે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે

- text


મોરબી : તાલુકાના બીલીયા ગામે તારીખ 1/6/2019ને શનિવારે રાત્રે 8:30 કલાકે પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે. સંગીતમય શૈલીમાં યોજાનાર રામાપીરના જીવન ચરિત્રને માણવા સમસ્ત ભાવિકોને આયોજક પુનિતભાઈ સુરેશભાઈ સાણંદીયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text