મોરબી : પાસા તળે શખ્સને જેલહવાલે કરાયો

- text


 

મોરબી : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના અટકાયતી હુકમ અન્વયે એલસીબીની ટીમે સંજય ઉર્ફે બાડો રાધુભાઈ મેર રહે. નાળિયેરી તા. ચોટીલા વાળાને ડિટેઇન કરી પાસા તળે અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

- text