હળવદમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

- text


હળવદ : હળવદની સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર હળવદના ભવાની ઢોરા પાસે રહેતી સગીરાને શરીફશા મહમદશા ફકીર નામનો શખ્સ ગતતા 7ના રોજ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે.આ બનાવની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text