મોરબી : રવાપર રોડ પર પાકીટ ખોવાયેલ છે

- text


મોરબી : મોરબીના રવાપર રોડ નજીક પાકીટ ખોવાયેલ છે. આ પાકિટમા અગત્યના ડોક્યુમેન્ટ હોવાથી જે કોઈને પાકીટ મળે તો જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીના રવાપર રોડ, નીલકંઠ સ્કૂલથી રામચોક સુધીમા આજે રવિભાઈ બરાસરાનું પાકીટ ખોવાઈ ગયેલ છે. આ પાકીટમા ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધારકાર્ડ અને લાયસન્સ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ હોવાથી જે કોઈને પાકીટ અંગે જાણ થાય તો રવિભાઈ બરાસરા મો.નં. 99132 44602 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text