વાંકાનેરના મકતાનપર ગામે જુગાર રમતા બે પકડાયા : બે ફરાર

- text


વાંકાનેર : વાંકાનેરના મકતાનપર ગામે જુગાર રમતા બે શખ્સોને પોલીસે રૂ. ૧૦૪૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે મકતાનપર ગામે પાણીના ટાંકા પાસે જુગાર રમતા અવચર ભૂરા ઉધરેજા અને શૈલેષ જાગાભાઈ ઉધરેજાને રોકડ રૂ. ૧૦૪૦૦ સાથે પકડી પાડયા હતા. જ્યારે જુગાર રમતા મનસુખ કુકા ઉધરેજા અને મેરા ભૂરા ઉધરેજા નાસી જવામાં સફળ રહ્યા હતા.

 

- text