મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાએ અનુ.જાતિના આગેવાનો અને પોલીસને રાખડી બાંધી

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા અનુ. જાતિના આગેવાનો અને પોલીસ જવાનોના કાંડે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાની આગેવાનીમાં ભાજપ મહીકા મોરચાની બહેનોએ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ વિઠ્ઠલભાઈના ઘરે જઈને સમાજના આગેવાનોને રાખડી બાંધીને સમાજમા સમરસતા સ્થપાય એવી પાર્થના કરી હતી.અને બધા ભાઈઓએ પણ ખુબજ હર્ષ ની લાગણી વ્યકત કરી હતી. આ સાથે મહિલા મોરચાની બહેનોએ મોરબી સીટી પોલીસના જવાનોના કાંડે પણ રાખડી બાંધી હતી.

- text

- text